તલ સાંકળી

તલ સાંકળી

a traditional Indian sweet for makarsakranti.

તલ સાંકળી બનાવવા માટેની સામગ્રી:

૧ કપ છીણેલો ગોળ
૧ કપ તલ
ગ્રીસીંગ માટે ઘી

તલ સાંકળી બનાવવા માટેની રીત:

સૌપ્રથમ તલ ને સાફ કરી ને શેકી લો.
હવે એક કઢાઈ માં ગોળ નાખી ગરમ થવા દો,બરોબર ઓગળી જાય
એટલે ગેસ બંધ કરી તેમાં તલ નાખી બરોબર હલાવી લો,અને પછી
ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી બરોબર ફેલાવી દો,તેના ચપ્પા
વડે કાપા કરી લો.ઠંડી થાય એટલે તવેથા વડે ઉખાડી ડબા માં ભરી લો.
*ચકતા ન પાડવા હોય તો નાના નાના તલ ના લાડુ પણ બનાવી શકાય.

Leave a Reply