પાઈના લેમન ડ્રીંક
પાઈના લેમન ડ્રીંક બનાવવા માટેની સામગ્રી:
૧ કપ પાઈનેપલ સીરપ
૮ કપ ઠંડુ પાણી
અથવા
૩ બોટલ ઠંડી સોડા
૨ લીંબુ નો રસ
૧ સફરજન
૧/૪ પાઈનેપલ
સ્વાદ પ્રમાણે મીઠું
૮ થી ૧૦ આઈસ ક્યુબ (ક્રશ્ડ)
ગાર્નીશિંગ માટે:
ફુદીના ના પાન
પાઈના લેમન ડ્રીંક બનાવવા માટેની રીત:

pre preparation: સફરજન ને છોલી ને છીણી લો.
લીંબુ નો રસ કાઢી લો.થોડો રસ છીણેલા સફરજન માં મિક્સ કરી તેને
ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું.
પાઈનેપલ ના નાના કટકા કરી લો.(કાંટા ન રહેવા જોઈએ.)
જો ફ્રેશ પાઈનેપલ હોય તો તેમાં ૧ ટેબ.સ્પૂન ખાંડ નાખી કૂકર માં ૧ વ્હીત્સ્લ
વગાડી દેવી અને ઠંડુ કરી લેવું.ટીન નું પાઈનેપલ હશે તો ખાલી પીસ જ કરવા.
રીત:
પાઈના લેમન ડ્રીંક બનાવવા માટે એક લાંબા ગ્લાસ માં સોડા,પાઈનેપલ સીરપ
અને સોડા મિક્સ કરો,ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં સફરજન ની છીણ
અને પાઈનેપલ ના પીસ નાખી દો,અને ક્રશ્ડ આઈસ નાખી ફુદીના ના પાન થી ગાર્નીશ
કરી ચિલ્ડ સર્વ કરવું.
** જો સોડા ન નાખવો હોય તો પાણી (ચિલ્ડ) નાખવું.