તંદુરી પનીર
a spicy rich starter.
તંદુરી પનીર બનાવવા માટેની સામગ્રી:
૨૫૦ ગ્રામ પનીર
૧/૨ કપ દહીં નો મસ્કો
૧ ટેબ.સ્પૂન આદુ,મરચા અને લસણ ની પેસ્ટ
૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ
૧/૨ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૧/૨ ટી.સ્પૂન શેકેલા અજમા નો પાવડર
૨ ટીપા તંદુરી રેડ કલર(ઈચ્છા હોય તો જ )
૧/૪ ટી.સ્પૂન ગરમ મસાલો (વધુ તીખું જોયતું હોય તો જ )
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ
ગાર્નીશિંગ માટે:
લચ્છા ડુંગળી
કેપ્સીકમ ના ચોરસ ટુકડા
ટામેટા ના ચોરસ ટુકડા
(ટામેટા ના બિયાં કાઢી લેવા)
ભભરાવવા માટે નો મસાલો:
મીઠું,આમચૂર પાવડર અને સંચળ પાવડર મિક્સ કરવા.
સર્વ કરવા માટે:
કોથમીર ફુદીના ની ચટણી
તંદુરી પનીર બનાવવા માટેની રીત:
તંદુરી પનીર બનાવવા માટે દહીં માં ચણા નો લોટ,આદુ-મરચા-લસણ ની પેસ્ટ,
લાલ મરચું,જીરું-અજમા નો પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું,તંદુરી રેડ કલર અને ગરમ મસાલો
નાખી હલાવી લેવું.
તૈયાર દહીં માં કાણા પડેલા પનીર ના ચોરસ ટુકડા નાખી હળવે હાથે હલાવી લેવા.
૩ થી ૪ કલાક માટે મેરીનેટ કરવા.વચ્ચે વચ્ચે હલાવી લેવું.
મેરીનેટ કરેલા પનીર ને કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં તળી લેવા.તેની ઉપર મીઠું,આમચૂર
પાવડર અને સંચળ નો મિક્સ પાવડર ભભરાવવો.
ગરમ ગરમ તંદુરી પનીર ને સાંતળી ને તૈયાર કરેલા ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ વડે ગાર્નીશ
કરી કોથમીર – ફુદીના ની ચટણી સાથે સર્વ કરવા.
a spicy rich starter.
તંદુરી પનીર બનાવવા માટેની સામગ્રી:
૨૫૦ ગ્રામ પનીર
૧/૨ કપ દહીં નો મસ્કો
૧ ટેબ.સ્પૂન આદુ,મરચા અને લસણ ની પેસ્ટ
૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ
૧/૨ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૧/૨ ટી.સ્પૂન શેકેલા અજમા નો પાવડર
૨ ટીપા તંદુરી રેડ કલર(ઈચ્છા હોય તો જ )
૧/૪ ટી.સ્પૂન ગરમ મસાલો (વધુ તીખું જોયતું હોય તો જ )
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ
ગાર્નીશિંગ માટે:
લચ્છા ડુંગળી
કેપ્સીકમ ના ચોરસ ટુકડા
ટામેટા ના ચોરસ ટુકડા
(ટામેટા ના બિયાં કાઢી લેવા)
ભભરાવવા માટે નો મસાલો:
મીઠું,આમચૂર પાવડર અને સંચળ પાવડર મિક્સ કરવા.
સર્વ કરવા માટે:
કોથમીર ફુદીના ની ચટણી
તંદુરી પનીર બનાવવા માટેની રીત:
pre preparation:
તંદુરી પનીર બનાવવા માટે સૌ પ્રથમ પનીર ને મોટા ચોરસ કાપી લો.અને તેમાં
સોય વડે થોડા થોડા અંતરે કાણા કરી લો.
તાજા મોળા દહીં ને ૨ થી ૩ કલાક બાંધી ને તેનો મસ્કો બનાવી લો.
ડુંગળી,કેપ્સીકમ ને સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખી નોન સ્ટીક પેન
માં સાંતળી લેવા ટામેટા છેક છેલ્લે નાખવા.
૧/૨ કપ સમારેલી ફુદીનો
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ તી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો
રીત:

કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧ કપ સમારેલી કોથમીર૧/૨ કપ સમારેલી ફુદીનો
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ તી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો
કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની રીત:
ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સર માં ક્રશ કરી લેવીરીત: