રાજેગરા નો શીરો – (in microwave)

રાજેગરા નો શીરો – (in microwave)

રાજેગરા નો શીરો બનાવવા માટેની સામગ્રી:

૧/૨ કપ રાજેગરા નો લોટ
૧/૨ કપ પાણી
૧/૨ કપ ખાંડ
૧/૪ કપ ઘી

ગાર્નીશિંગ માટે:

બદામ અને પીસ્તા ની કતરણ

રાજેગરા નો શીરો બનાવવા માટે ની રીત:

સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ માં ઘી અને રાજેગરા નો લોટ મિક્સ
કરી તેને ૧ મિનીટ માટે માઈક્રો હાઈ પર મુકો.(બાઉલ મોટો લેવો)
હલાવી ને ફરી ૧ મિનીટ માટે માઈક્રો હાઈ પર મુકો,પછી જરૂર હોય તો
ફરી ૧/૨ – ૧/૨ મિનીટ માટે મુકવું.લોટ શેકાઈ જાય એટલે બહાર કાઢી
પાણી નાખી હલાવી ૧ મિનીટ માટે માઈક્રો મીડીયમ પર મુકવું.ત્યાર બાદ
હલાવી ને ખાંડ નાખી ફરી ૧ મિનીટ માટે માઈક્રો….

Leave a Reply