બ્રેડ નો ઉપમા
something different.
બ્રેડ નો ઉપમા બનાવવા માટેની સામગ્રી:
૬ સ્લાઈસ બ્રેડ
૧૦ પાન મીઠો લીમડો
૨ ટેબ.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન રાઈ
૧/૨ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટી.સ્પૂન કાજુ ટુકડા
૧ કપ દહીં
૩ થી ૪ નંગ લીલા મરચા ક્રશ કરેલા
સ્વાદ પ્રમાણે મીઠું
૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
ગાર્નીશિંગ માટે:
ઝીણી સમારેલી કોથમીર
સર્વ કરવા માટે:
નાળીયેર ની ચટણી
બ્રેડ નો ઉપમા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી લઇ તેના નાના નાના
ટુકડા કરી વલોવેલા દહીં માં પલાળી દેવા.બ્રેડ સોફ્ટ
થાય ત્યાં સુધી પલાળવા દેવું.(દહીં માં સ્વાદ પ્રમાણે
મીઠું નાખી દેવું,તથા દહીં નું પ્રમાણ બ્રેડ ડૂબે તેટલું જ લેવું)
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં લીમડો,અડદ
ની દાળ,કાજુ ટુકડા અને લીલા મરચા નાખી સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લો.ત્યાર
બાદ તેમાં દહીં માં પલાળેલી બ્રેડ નાખી હલાવી લેવું.
ગરમ ગરમ ઉપમા ને ઝીણી સમારેલી કોથમીર અને
તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેર ની ચટણી સાથે
સર્વ કરવું.
૨ નંગ લીલા મરચા
કટકો આદુ
૧/૪ કપ દાળિયા
સ્વાદ પ્રમાંણે મીઠું
૧/૪ કપ સમારેલી કોથમીર
૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
૪ થી ૫ પત્તા લીમડાના
method
ચટણી બનાવવા માટેની રીત:
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ
અને લીમડા નો વઘાર કરો.

ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર૨ નંગ લીલા મરચા
કટકો આદુ
૧/૪ કપ દાળિયા
સ્વાદ પ્રમાંણે મીઠું
૧/૪ કપ સમારેલી કોથમીર
વઘાર માટે
૧/૪ ટી.સ્પૂન તેલ૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
૪ થી ૫ પત્તા લીમડાના
method
ચટણી બનાવવા માટેની રીત:
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ
અને લીમડા નો વઘાર કરો.