સ્પ્રિંગ રોલ
૨ ઝૂડી લીલા કાંદા
૫૦૦ ગ્રામ ગાજર
૩ નંગ કેપ્સીકમ
૧૦૦ ગ્રામ ફણસી
૨ નંગ મોટા કાંદા
૧/૪ ટેબ.સ્પૂન આજી નો મોટો
૧/૨ ટેબ.સ્પૂન સોયા સોસ
૧/૨ ટેબ.સ્પૂન વિનેગર
૧/૨ ટેબ.સ્પૂન ચીલી સોસ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૪ ટી.સ્પૂન મારી પાવડર
૧/૨ ટેબ. સ્પૂન તેલ
૨ ટેબ.સ્પૂન તેલ
ચપટી મીઠું
તેલ તળવા માટે
પીરસવા માટે ચીલી સોસ.
હવે એક વાસણમાં તેલ મૂકી પહેલા કાંદા સાંતળવા.પછી બાકીના બધા શક,મીઠું અને મારી પાવડર નાખી ફાસ્ટ
ગેસ પર ૨ મિનીટ માટે રાખવું,ત્યારબાદ સોયા સોસ,ચીલી સોસ અને વિનેગર નાખી પાણી બળી જાય એટલે ઉતારી લેવું.
હવે તૈયાર રોટલીમાં સ્ટફિંગ મૂકી રોલ વાળી મેંદાની લઇ લગાવી સીલ કરી દેવું. ફ્રાઈંગ પેનમાં તેલ મૂકી રોલ તળી લેવા.
કટ કરી ચીલી સોસ સાથે પીરસવા.
સ્પ્રિંગ રોલ બનાવવાની સામગ્રી:
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી:
૫૦૦ ગ્રામ કોબીજ૨ ઝૂડી લીલા કાંદા
૫૦૦ ગ્રામ ગાજર
૩ નંગ કેપ્સીકમ
૧૦૦ ગ્રામ ફણસી
૨ નંગ મોટા કાંદા
૧/૪ ટેબ.સ્પૂન આજી નો મોટો
૧/૨ ટેબ.સ્પૂન સોયા સોસ
૧/૨ ટેબ.સ્પૂન વિનેગર
૧/૨ ટેબ.સ્પૂન ચીલી સોસ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૪ ટી.સ્પૂન મારી પાવડર
૧/૨ ટેબ. સ્પૂન તેલ
રોટલી બનાવવા માટેની સામગ્રી:
૫૦૦ ગ્રામ મેંદો૨ ટેબ.સ્પૂન તેલ
ચપટી મીઠું
તેલ તળવા માટે
પીરસવા માટે ચીલી સોસ.
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત:
રોટલી બનાવવાની રીત:
સૌ પ્રથમ મેંદામાં તેલ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બંધો.હવે તેમાંથી ૨ જાડી રોટલી વણી કપડામાં લપેટીને રાખો.સ્ટફિંગ બનાવવાની રીત:
સૌ પ્રથમ કોબીજ,ગાજર,ફણસી,કેપ્સીકમ અને કાંદાને લાંબા સમારી લો.તથા લીલા કાંદાને ઝીણા સમારી લો.હવે એક વાસણમાં તેલ મૂકી પહેલા કાંદા સાંતળવા.પછી બાકીના બધા શક,મીઠું અને મારી પાવડર નાખી ફાસ્ટ
ગેસ પર ૨ મિનીટ માટે રાખવું,ત્યારબાદ સોયા સોસ,ચીલી સોસ અને વિનેગર નાખી પાણી બળી જાય એટલે ઉતારી લેવું.
હવે તૈયાર રોટલીમાં સ્ટફિંગ મૂકી રોલ વાળી મેંદાની લઇ લગાવી સીલ કરી દેવું. ફ્રાઈંગ પેનમાં તેલ મૂકી રોલ તળી લેવા.
કટ કરી ચીલી સોસ સાથે પીરસવા.