હેલ્ધી વોટર મેલન ડ્રીંક
૧ બોટલ સોડા
૧ કપ ઓરેન્જ જ્યુસ
૧ કપ પાઈનેપલ ના કટકા
૪ ચમચી ખાંડ
૧ કપ ક્રશ્ડ આઈસ
નો જ્યુસ પણ તૈયાર કરો.તરબૂચ અને ઓરેન્જ નો જ્યુસ ભેગા કરી તેમાં ખાંડ
નાખી ચર્ન કરો.જ્યુસ ને ઠંડો થવા મુકો.
એક સર્વિંગ ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા પાઈનેપલ ના ટુકડા મુકો,તેની ઉપર
ક્રશ્ડ આઈસ મૂકી તેની ઉપર ૩/૪ ગ્લાસ ભરાય તેટલો જ્યુસ ભરી ઉપર ગ્લાસ
ભરાય તે રીતે સોડા રેડો.તરત જ સર્વ કરો.
a healthy drink made with water melon
હેલ્ધી વોટર મેલન ડ્રીંક બનાવવા માટેની સામગ્રી:
૨ કપ તરબૂચ નો જ્યુસ૧ બોટલ સોડા
૧ કપ ઓરેન્જ જ્યુસ
૧ કપ પાઈનેપલ ના કટકા
૪ ચમચી ખાંડ
૧ કપ ક્રશ્ડ આઈસ
હેલ્ધી વોટર મેલન ડ્રીંક બનાવવા માટેની રીત:
તરબૂચ ના ટુકડા કરી તેના બીય કાઢી ચર્ન કરી ગળી લો. આવી જ રીતે ઓરેન્જનો જ્યુસ પણ તૈયાર કરો.તરબૂચ અને ઓરેન્જ નો જ્યુસ ભેગા કરી તેમાં ખાંડ
નાખી ચર્ન કરો.જ્યુસ ને ઠંડો થવા મુકો.
એક સર્વિંગ ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા પાઈનેપલ ના ટુકડા મુકો,તેની ઉપર
ક્રશ્ડ આઈસ મૂકી તેની ઉપર ૩/૪ ગ્લાસ ભરાય તેટલો જ્યુસ ભરી ઉપર ગ્લાસ
ભરાય તે રીતે સોડા રેડો.તરત જ સર્વ કરો.