વર્મેસીલી નો ઉપમા
૧ નાની ડુંગળી
૧/૨ નાનું કેપ્સીકમ
૧ નાનો ટુકડો ગાજર
૧ નાનું ટમેટું
૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૪ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટી.સ્પૂન કાજુ ના ટુકડા
૧ ટી.સ્પૂન સુકી દ્રાક્ષ
૨ ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
૨ નંગ લીલા મરચા
૧/૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૨ કપ પાણી
૫ પાન મીઠા લીમડા ના પાન
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાજુ ટુકડા,ઝીણા સમારેલા લીલા મરચા અને દ્રાક્ષ નાખી,કાજુ ટુકડા અને અડદ ની દાળ બદામી
થાય ત્યાં સુધી સાંતળો.ત્યારબાદતેમાં ઝીણી સમારેલી ડુંગળીનાખી સાંતળો.હવે તેમાં ઝીણા સમારેલા
કેપ્સીકમ નાખો.ત્યારબાદ તેમાં વર્મેસીલી નાખી ૨ મિનીટ સુધી સાંતળો.સતત હલાવતા રહો.હવે તેમાં
પાણી નાખી પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.સાચવી ને હલાવવું.પાણી બળવા આવે ત્યારે
તેમાં ઝીણું સમારેલું ટમેટું અને લીંબુ નો રસ નાખી બરાબર હલાવી ને નીચે ઉતારી લેવું.
ઝીણી સમારેલી કોથમીર થી સજાવી ગરમ ગરમ પીરસો.
an unusual upma.
વર્મેસીલી નો ઉપમા બનાવવા માટેની સામગ્રી:
૧ કપ વર્મેસીલી(રવા ની)૧ નાની ડુંગળી
૧/૨ નાનું કેપ્સીકમ
૧ નાનો ટુકડો ગાજર
૧ નાનું ટમેટું
૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૪ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટી.સ્પૂન કાજુ ના ટુકડા
૧ ટી.સ્પૂન સુકી દ્રાક્ષ
૨ ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
૨ નંગ લીલા મરચા
૧/૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૨ કપ પાણી
૫ પાન મીઠા લીમડા ના પાન
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
વર્મેસીલી નો ઉપમા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક તાવડી માં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં અડદ ની દાળ,મીઠા લીમડા ના પાન,કાજુ ટુકડા,ઝીણા સમારેલા લીલા મરચા અને દ્રાક્ષ નાખી,કાજુ ટુકડા અને અડદ ની દાળ બદામી