હાઈ ફાઈબર સલાડ
૧ નાનો ટુકડો કોબીજ
૧ નંગ કાકડી
૧ નાનું કેપ્સીકમ
૧ નંગ ટમેટું
૧ નંગ લીલી ડુંગળી
૧/૨ ટી.સ્પૂન આદુ નું ઝીણું છીણ
૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી મરી નો ભૂકો
ચપટી સંચળ
૧ નંગ નાનું ઝીણું સમારેલું બીટ
ઝીણા ટુકડા કરવા.લીલી ડુંગળી ને પણ છોલી ને ઝીણી સમારી લેવી.બધા
શક અને છોલા ચણા ભેગા કરી હલાવી લેવું,ત્યારબાદ તેમાં મીઠા સિવાયના
બધા જ મસાલા નાખી હલાવી ફ્રીઝ માં મૂકી દેવું.સર્વ કરતી વખતે બાઉલ
માં કાઢી મીઠું નાખી, હલાવી કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવું.
*(છોલા ચણા ને ૮ કલાક પલાળી ને પછી પ્રેશર કૂક કરવા.)
a fiber rich salad.
હાઈ ફાઈબર સલાડ બનાવવા માટેની સામગ્રી:
૧ કપ પલાળી ને બાફેલા છોલા ચણા૧ નાનો ટુકડો કોબીજ
૧ નંગ કાકડી
૧ નાનું કેપ્સીકમ
૧ નંગ ટમેટું
૧ નંગ લીલી ડુંગળી
૧/૨ ટી.સ્પૂન આદુ નું ઝીણું છીણ
૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી મરી નો ભૂકો
ચપટી સંચળ
૧ નંગ નાનું ઝીણું સમારેલું બીટ
ગાર્નીશિંગ માટે:
ઝીણી સમારેલી કોથમીરહાઈ ફાઈબર સલાડ બનાવવા માટેની રીત:
કોબીજ ને લાંબી પાતળી સમારી લેવી,કાકડી,કેપ્સીકમ,બીટ અને ટમેટા નાઝીણા ટુકડા કરવા.લીલી ડુંગળી ને પણ છોલી ને ઝીણી સમારી લેવી.બધા