પનીર ચીલી
3 ટી.સ્પૂન કોર્નફલોર
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન આજી નો મોટો
૧ ૧/૨ ટી.સ્પૂન સોયા સોસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન ચીલી સોસ
૨૦૦ ગ્રામ પનીર
તેલ તળવા માટે
૨ ટેબ.સ્પૂન તેલ
૨ ટેબ.સ્પૂન આદુ ની પેસ્ટ
૧ ટેબ.સ્પૂન લસણ ની પેસ્ટ
૧ ટેબ.સ્પૂન મરચા ની પેસ્ટ.
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી લીલી ડુંગળી
૧/૪ કપ લાલ કેપ્સીકમ
૧/૪ કપ લીલા કેપ્સીકમ
૧/૪ કપ પીળા કેપ્સીકમ
૩/૪ કપ ડુંગળી
૧/૨ કપ ટામેટા
૧ ટી.સ્પૂન આજી નો મોટો
૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
૨ ટી.સ્પૂન સોયા સોસ
૧ ટી.સ્પૂન ચીલી સોસ
હવે એક વાસણ માં મેંદો,કોર્નફલોર,મીઠું,આજી નો મોટો,સોયા સોસ અને ચીલી સોસ
મિક્ષ કરી પાણી નાખી થોડું ઘટ્ટ ખીરું બનાવો.તેમાં પનીર નાખી ગરમ તેલ માં તળી
બાજુ પર રાખો.
હવે બીજી કઢાઈ માં તેલ મૂકી તેમાં આદુ,મરચા અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી
લો.હવે તેમાં ચોરસ સમારેલા કેપ્સીકમ અને ડુંગળી નાખી,આજીનો મોટો નાખી
એક મિનીટ માટે ફાસ્ટ ગેસ પર સાંતળો.ત્યારબાદ તેમાં ટામેટા ના ટુકડા,પનીર
અને મરી પાવડર નાખી હલાવી લો.હવે તેમાં ચીલી સોસ અને સોયા સોસ નાખી
લીલી ડુંગળી થી સજાવી ગરમ ગરમ પીરસો.
ingredients :
પનીર ચીલી બનાવવા માટેની સામગ્રી:
૩ ટી.સ્પૂન મેંદો3 ટી.સ્પૂન કોર્નફલોર
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન આજી નો મોટો
૧ ૧/૨ ટી.સ્પૂન સોયા સોસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન ચીલી સોસ
૨૦૦ ગ્રામ પનીર
તેલ તળવા માટે
૨ ટેબ.સ્પૂન તેલ
૨ ટેબ.સ્પૂન આદુ ની પેસ્ટ
૧ ટેબ.સ્પૂન લસણ ની પેસ્ટ
૧ ટેબ.સ્પૂન મરચા ની પેસ્ટ.
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી લીલી ડુંગળી
૧/૪ કપ લાલ કેપ્સીકમ
૧/૪ કપ લીલા કેપ્સીકમ
૧/૪ કપ પીળા કેપ્સીકમ
૩/૪ કપ ડુંગળી
૧/૨ કપ ટામેટા
૧ ટી.સ્પૂન આજી નો મોટો
૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
૨ ટી.સ્પૂન સોયા સોસ
૧ ટી.સ્પૂન ચીલી સોસ
method :
પનીર ચીલી બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ પનીર ને કાપી ને રાખો.હવે એક વાસણ માં મેંદો,કોર્નફલોર,મીઠું,આજી નો મોટો,સોયા સોસ અને ચીલી સોસ