ફ્રાઈડ રાઈસ
૧૦૦ ગ્રામ ફણસી
૧૦૦ ગ્રામ ગાજર
૧૦૦ ગ્રામ કેપ્સીકમ
૧ ઝૂડી લીલા કાંદા
૧ ટેબ.સ્પૂન સોયા સોસ
૧/૨ ટી.સ્પૂન આજી નો મોટો
૪ ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૪ ટી.સ્પૂન ચીલી સોસ
કાંદાના પાન પણ ઝીણા સમાંરીલો.
હવે એક વાસણ માંતેલ મૂકી બધા શાક તથા લીલા કાંદા નાખી આજી નો મોટો નાખી ફાસ્ટ ગેસ પર
૩ થી ૪ મિનીટ સાંતળી લો.હવે તેમાં ભાત,સોયા સોસ,ચીલી સોસ તથા મીઠું નાખી બરાબર હલાવી લો.
૨ મિનીટ ગેસ પર રાખી લીલા કાંદા થી સજાવી લો.
ગરમ ગરમ જ પીરસો.
ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની સામગ્રી:
૧ ૧/૨ કપ ચોખા૧૦૦ ગ્રામ ફણસી
૧૦૦ ગ્રામ ગાજર
૧૦૦ ગ્રામ કેપ્સીકમ
૧ ઝૂડી લીલા કાંદા
૧ ટેબ.સ્પૂન સોયા સોસ
૧/૨ ટી.સ્પૂન આજી નો મોટો
૪ ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૪ ટી.સ્પૂન ચીલી સોસ
ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત:
સૌ પ્રથમ એક વાસણમાં ચોખાને છુટા રાંધી લો.ફણસી,ગાજર અને કેપ્સીકમને ઝીણા સમાંરીલો.કાંદાના પાન પણ ઝીણા સમાંરીલો.