ચોકલેટ walnut પુડિંગ
૨૦૦ ગ્રામ whipped ચોકલેટ ક્રીમ
૨ ટેબ.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
૧ ટી.સ્પૂન કોકો પાવડર
૧ ટી.સ્પૂન કોફી પાવડર
૧/૪ કપ અખરોટ ના ટુકડા(મોટા)
ચોકલેટ વર્મેસીલી
અખરોટ
ત્યારબાદ એક બીજા બાઉલ માં ૨ કપ પાણી લઇ તેમાં કોકો પાવડર,કોફી પાવડર
અને ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી બરાબર હલાવી તેમાં એક પછી એક ૪ બિસ્કીટ
ડીપ કરી ઉપર વાળા ચોરસ બાઉલ માં મુકો.આવી રીતે બિસ્કીટ નું બીજું લેયર કરો,
ત્યારબાદ તેની પર whipped ચોકલેટ ક્રીમસ્પ્રેડ કરો.તેની પર અખરોટ ના ટુકડા
પથરો.હવે તેની પર એક પછી એક એમ બીજા ૨ બિસ્કીટ ના લેયર કરો.હવે તેની પર
બાકી રહેલું whipped ચોકલેટ ક્રીમ સ્પ્રેડ કરો.ત્યારબાદ તેને અખરોટ,ચોકલેટ ચિપ્સ
અને ચોકલેટ વર્મેસીલી થી ગાર્નીશ કરો.ફ્રીઝ માં ૩ થી ૪ કલાક માટે સેટ કરવા મુકો.
૪ કલાક પછી ચિલ્ડ સર્વ કરો.
આ પુડિંગ સાથે વેનીલા આઈસ્ક્રીમ કે ચોકલેટ આઈસ્ક્રીમ સર્વ કરી શકાય.
a most popular yummy chocolate pudding
ચોકલેટ walnut પુડિંગ બનાવવા માટેની સામગ્રી:
૧૬ નંગ ગળ્યા બિસ્કીટ (parle -G)૨૦૦ ગ્રામ whipped ચોકલેટ ક્રીમ
૨ ટેબ.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
૧ ટી.સ્પૂન કોકો પાવડર
૧ ટી.સ્પૂન કોફી પાવડર
૧/૪ કપ અખરોટ ના ટુકડા(મોટા)
ગાર્નીશિંગ માટે
ચોકલેટ ચિપ્સચોકલેટ વર્મેસીલી
અખરોટ
ચોકલેટ walnut પુડિંગ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક ચોરસ બાઉલ માં સૌથી નીચે થોડું whipped ચોકલેટ ક્રીમ સ્પ્રેડ કરો,ત્યારબાદ એક બીજા બાઉલ માં ૨ કપ પાણી લઇ તેમાં કોકો પાવડર,કોફી પાવડર