મેંગો જામ
૧ ટી.સ્પૂન એલચી પાવડર
માવા ના વજન કરતા ડબલ ખાંડ
વજન કરતા ડબલ ખાંડ લો.બન્ને મિક્સ કરી ગેસ પર મુકો.સતત હલાવતા રહેવું.
બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઠંડુ થવા આવે એટલે તેમાં એલચી નો ભૂકો
ઉમેરી હલાવી લો.એકદમ ઠંડું થાય એટલે એર ટાઈટ જાર માં ભરી લેવું.
મેંગો જામ બનાવવા માટેની સામગ્રી:
૩ નંગ હાફૂસ કેરી૧ ટી.સ્પૂન એલચી પાવડર
માવા ના વજન કરતા ડબલ ખાંડ
મેંગો જામ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ કેરી ને ધોઈ,લુછી,છોલી તેના નાના નાના ટુકડા કરો.તેનું વજન કરી તેનાવજન કરતા ડબલ ખાંડ લો.બન્ને મિક્સ કરી ગેસ પર મુકો.સતત હલાવતા રહેવું.
બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઠંડુ થવા આવે એટલે તેમાં એલચી નો ભૂકો
ઉમેરી હલાવી લો.એકદમ ઠંડું થાય એટલે એર ટાઈટ જાર માં ભરી લેવું.