ઈડલી નો ઉપમા
૧/૪ ટી.સ્પૂન રાઈ
૨ ટેબ.સ્પૂન તેલ
૫ થી ૬ પાન લીમડો
૧ નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
૨ ટેબ.સ્પૂન ગાજર ઝીણા સમારેલા
૨ ટેબ.સ્પૂન બાફેલા વટાણા
૧ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટેબ.સ્પૂન કાજુ ના ટુકડા
૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧/૪ ટી.સ્પૂન હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
સર્વ કરવા માટે:
નાળીયેર ની ચટણી
મૂલગાપૂડી ચટણી
(ઈડલી એકદમ ઠંડી હોવી જરૂરી છે તો જ ભૂકો બરાબર થશે.
આગલા દિવસ ની હશે તો પણ ચાલશે.)
હવે એક કઢાઈ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં લીલા મરચા,
અડદ ની દાળ અને કાજુ ના ટુકડા તથા લીમડા ના પાન નાખી સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેના ભાગ નું મીઠું નાખી સાંતળી લો.
ત્યાર બાદ તેમાં ગાજર અને વટાણા નાખો.અને હળદર પણ નાખી દો.
હવે તેમાં તૈયાર કરેલો ઈડલી નો ભૂકો નાખી બરોબર હલાવી દો.
લીમડા ના પાન અને કોથમીર વડે ગાર્નાશ કરી નાળીયેર ની ચટણી અને
મૂલગાપૂડી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
(મુલ્ગપડી ચટણી ભભરાવી પણ શકાય અને તેની પેસ્ટ બનાવી ને પણ વાપરી શકાય.)
૨ નંગ લીલા મરચા
કટકો આદુ
૧/૪ કપ દાળિયા
સ્વાદ પ્રમાંણે મીઠું
૧/૪ કપ સમારેલી કોથમીર
૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
૪ થી ૫ પત્તા લીમડાના
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ
અને લીમડા નો વઘાર કરો.
મૂલગાપૂડી ચટણી:
૧/૨ કપ ચણા ની દાળ
૪ નંગ સુકા લાલ મરચા
૨ ટેબ.સ્પૂન તલ
૧૦ થી ૧૨ નંગ મીઠા લીમડા ના પાન
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન હિંગ
૧ ટી.સ્પૂન તેલ
શેકી લેવી,બાકીનું તેલ મૂકી તેમાં તલ લાલ મરચા અને લીમડો
શેકી લેવો.(લીમડા ના પાન કડક થાય તેટલું જ શેકવું.રૂમ ટેમ્પરેચર
પર ઠંડુ થવા દેવું. હિંગ નાખી દેવી,બધું ભેગું કરી વાટી લેવું.સ્વાદ પ્રમાણે
મીઠું નાખવું.જરૂર જણાય તો ચાળી લેવું.બરોબર હલાવી એર ટાઈટ બોટલ
માં ભરી લેવું.
a yummy spicy nasta.
ઈડલી નો ઉપમા બનાવવા માટેની સામગ્રી:
૬ નંગ ઈડલી૧/૪ ટી.સ્પૂન રાઈ
૨ ટેબ.સ્પૂન તેલ
૫ થી ૬ પાન લીમડો
૧ નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
૨ ટેબ.સ્પૂન ગાજર ઝીણા સમારેલા
૨ ટેબ.સ્પૂન બાફેલા વટાણા
૧ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટેબ.સ્પૂન કાજુ ના ટુકડા
૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧/૪ ટી.સ્પૂન હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
ગાર્નીશિંગ માટે:
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીરસર્વ કરવા માટે:
નાળીયેર ની ચટણી
મૂલગાપૂડી ચટણી
ઈડલી નો ઉપમા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ઈડલી ને મસળી ને તેનો ભૂકો કરી લો.(ઈડલી એકદમ ઠંડી હોવી જરૂરી છે તો જ ભૂકો બરાબર થશે.
આગલા દિવસ ની હશે તો પણ ચાલશે.)
હવે એક કઢાઈ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં લીલા મરચા,
અડદ ની દાળ અને કાજુ ના ટુકડા તથા લીમડા ના પાન નાખી સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેના ભાગ નું મીઠું નાખી સાંતળી લો.
ત્યાર બાદ તેમાં ગાજર અને વટાણા નાખો.અને હળદર પણ નાખી દો.
હવે તેમાં તૈયાર કરેલો ઈડલી નો ભૂકો નાખી બરોબર હલાવી દો.
લીમડા ના પાન અને કોથમીર વડે ગાર્નાશ કરી નાળીયેર ની ચટણી અને
મૂલગાપૂડી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
(મુલ્ગપડી ચટણી ભભરાવી પણ શકાય અને તેની પેસ્ટ બનાવી ને પણ વાપરી શકાય.)
ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર૨ નંગ લીલા મરચા
કટકો આદુ
૧/૪ કપ દાળિયા
સ્વાદ પ્રમાંણે મીઠું
૧/૪ કપ સમારેલી કોથમીર
વઘાર માટે:
૧/૪ ટી.સ્પૂન તેલ૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
૪ થી ૫ પત્તા લીમડાના
method
ચટણી બનાવવા માટેની રીત:ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ
અને લીમડા નો વઘાર કરો.
મૂલગાપૂડી ચટણી:
મૂલગાપૂડી ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧/૨ કપ અડદ ની દાળ૧/૨ કપ ચણા ની દાળ
૪ નંગ સુકા લાલ મરચા
૨ ટેબ.સ્પૂન તલ
૧૦ થી ૧૨ નંગ મીઠા લીમડા ના પાન
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન હિંગ
૧ ટી.સ્પૂન તેલ
મૂલગાપૂડી ચટણી બનાવવા માટેની રીત:
થોડું થોડું તેલ મૂકી અડદ ની દાળ અને ચણા ની દાળ ને જુદી જુદીશેકી લેવી,બાકીનું તેલ મૂકી તેમાં તલ લાલ મરચા અને લીમડો
શેકી લેવો.(લીમડા ના પાન કડક થાય તેટલું જ શેકવું.રૂમ ટેમ્પરેચર
પર ઠંડુ થવા દેવું. હિંગ નાખી દેવી,બધું ભેગું કરી વાટી લેવું.સ્વાદ પ્રમાણે
મીઠું નાખવું.જરૂર જણાય તો ચાળી લેવું.બરોબર હલાવી એર ટાઈટ બોટલ
માં ભરી લેવું.
*ideal lunch for kids lunch box.