Written by Asha Ahir in
બનાના સેન્ડવીચ
સામગ્રી:
કેળા 120ગ્રામ
બ્રેડ, 4 સ્લાઈસ
ચીઝ
રીત:
બ્રેડની બધી જ સ્લાઈસ પર ચીઝ લગાડી દો.
હવે તેના પર કેળાના પાથરી દો જેટલા તમને ભાવે એટલા
હવે બ્રેડ સ્લાઈસને એકબીજા પર ગોઠવી દો.
હવે....બસ ખાઈ શકો છો....ક્વિક બનાના સેન્ડવીચ