ચોકલેટી નટી સન્ડે
૨ સ્કૂપ ચોકલેટ આઈસ્ક્રીમ
૧/૨ ટી.સ્પૂન કોર્નફલોર
૩ થી ૪ ટેબ.સ્પૂન પાણી
૧/૨ ટી.સ્પૂન બટર
૨ થી ૩ ટીપા વેનીલા એસેન્સ
૨ ટેબ.સ્પૂન ખાંડ
ગાર્નીશિંગ માટે:
અખરોટ ના ટુકડા
કાજુના શેકેલા ટુકડા
ચોકલેટ ચિપ્સ કુકીસ
બરોબર મિક્સ કરવું.સ્મૂધ પેસ્ટ થવી જોઈએ.બટર નાખી ધીમા તાપે ગરમ કરવું.
ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી વેનીલા એસેન્સ નાખી હલાવી,ઠંડુ થવા દેવું.
હવે એક સર્વિંગ બાઉલ માં વેનીલા આઈસ્ક્રીમ ના ૨ નાના સ્કૂપ મૂકી થોડો
ચોકલેટ સોસ રેડવો.તેની ઉપે કાજુ અને અખરોટ ના ટુકડા ભભરાવવા ,હવે
તેની ઉપર ચોકલેટ આઈસ્ક્રીમ ના ૨ નાના સ્કૂપ મુકો,તેની પર બીજો ચોકલેટ
સોસ રેડી,કાજુ અને અખરોટ ના ટુકડા ભભરાવી ચોકલેટ ચિપ્સ કુકીસ ના
નાના પીસ થી ગાર્નીશ કરી સર્વ કરો.
ચોકલેટી નટી સન્ડે બનાવવા માટેની સામગ્રી:
૨ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ૨ સ્કૂપ ચોકલેટ આઈસ્ક્રીમ
ચોકલેટ સોસ માટે:
૨ ટેબ.સ્પૂન ચોકલેટ પાવડર૧/૨ ટી.સ્પૂન કોર્નફલોર
૩ થી ૪ ટેબ.સ્પૂન પાણી
૧/૨ ટી.સ્પૂન બટર
૨ થી ૩ ટીપા વેનીલા એસેન્સ
૨ ટેબ.સ્પૂન ખાંડ
ગાર્નીશિંગ માટે:
અખરોટ ના ટુકડા
કાજુના શેકેલા ટુકડા
ચોકલેટ ચિપ્સ કુકીસ
ચોકલેટી નટી સન્ડે બનાવવા માટેની રીત;
ચોકલેટ સોસ માટે:
સૌ પ્રથમ એક પેન માં કોર્નફલોર,ચોકલેટ પાવડર,ખાંડ અને પાણી ઉમેરીબરોબર મિક્સ કરવું.સ્મૂધ પેસ્ટ થવી જોઈએ.બટર નાખી ધીમા તાપે ગરમ કરવું.
ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી વેનીલા એસેન્સ નાખી હલાવી,ઠંડુ થવા દેવું.
હવે એક સર્વિંગ બાઉલ માં વેનીલા આઈસ્ક્રીમ ના ૨ નાના સ્કૂપ મૂકી થોડો
ચોકલેટ સોસ રેડવો.તેની ઉપે કાજુ અને અખરોટ ના ટુકડા ભભરાવવા ,હવે
તેની ઉપર ચોકલેટ આઈસ્ક્રીમ ના ૨ નાના સ્કૂપ મુકો,તેની પર બીજો ચોકલેટ
સોસ રેડી,કાજુ અને અખરોટ ના ટુકડા ભભરાવી ચોકલેટ ચિપ્સ કુકીસ ના
નાના પીસ થી ગાર્નીશ કરી સર્વ કરો.
don't you think you should make your own recipe?