બ્રેડ નાળિયેરના લાડુ


બ્રેડ નાળિયેરના લાડુ

સામગ્રી
 ૮-૧૦ સ્લાઇસ, કન્ડેન્સ્ડ મિલ્ક – ૧૦૦ ગ્રામ, નાળિયેરનું છીણ – ૧૫૦ ગ્રામ, બદામ – ૫૦ ગ્રામ (સમારેલ), કાજુ – ૫૦ ગ્રામ (સમારેલ), પિસ્તા – ૨૫ ગ્રામ (સમારેલ)
રીત
બ્રેડની સ્લાઇસનો બારીક ભૂકો કરી લો. ૫૦ ગ્રામ નારિયેળનું છીણ સાઇડ પર રાખી બીજું બધું છીણ તથા અન્ય સામગ્રી સારી રીતે ભેળવી લો. તેમાંથી થોડું થોડું મિશ્રણ લઇને લાડુ વાળો. તેને નાળિયેરના છીણમાં રગદોળો. બ્રેડ નાળિયેરના લાડુ તૈયાર.

Leave a Reply