બાજરી પાયસ
સામગ્રી -
1-1 કપ બાજરીનો કકરો લોટ, માવો, દોઢ કપ ખાંડ, અડધો કપ બદામ, પિસ્તાની કતરન, 1 લીટર દૂધ અને વાટેલી ઈલાયચી.
બનાવવાની રીત -
કરકરા બાજરીના લોટને દૂધ સાથે જાડા તળિયાના વાસણમાં ગેસ પર મુકો અને હલાવતા રહો. જ્યારે બાજરીનો લોટ ફૂલીને નરમ થઈ જાય ત્યારે ઈલાયચી અને ખાંડ મિક્સ કરીને સતત હલાવતા રહો. 5 મિનિટ પછી માવો મસળીને નાખી દો અને 1 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર પાયસને બદામ-પિસ્તાની કતરનથી સજાવીને ગરમાં ગરમ જ સર્વ કરો.