ફરાળી સેવ

સામગ્રી -
250-250 ગ્રામ રાજગરા-શિંગોડાનો લોટ, 1 કપ સાબૂદાણા પલાળેલ, મીઠુ, કાળામરીનો પાવડર. તેલ ઘી તળવા માટે.
બનાવવાની રીત -
બધી સામગ્રી મિક્સ કરી લો. લોટ બાંધી લો.
જરૂર મુજબ પાણી નાખો. સેવના સંચાને ચિકાશ લગાવીને થોડો લોટ નાખો. તેલ ગરમ કરો. સેવ બનાવીને તળી લો. મોતિયા ભુજિયા તૈયાર છે. આ ઘણા દિવસ સુધી ખરાબ નથી થતી.